મુંબઈ, તા. 1 : મુંબઈ પાલિકાએ રૂા. 100 કરોડના ખર્ચે સિદ્ધિવિનાયક મંદિરના કાયાકલ્પની જાહેરાત કરી છે. પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિરની આસપાસના વિસ્તાર માટે ત્રણ તબક્કાના અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન યોજના છે. આ પ્રોજેક્ટની દેખરેખ જી ઉત્તર અને જી દક્ષિણ વૉર્ડ દ્વારા સંયુક્ત રીતે રાખવામાં....