• બુધવાર, 02 જુલાઈ, 2025

પાકિસ્તાન એક મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ

નવી દિલ્હી, તા. 1 : ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જુલાઈ માસના અધ્યક્ષતા સંભાળી હતી. જાન્યુઆરીમાં બે વર્ષના કાર્યકાળ માટે સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પાક ચૂંટાયું હતું. આ એક માસ દરયિમાન, તે ભારત વિરોધી જુઠાણાં ફેલાવી શકે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ