ચાર દિવસ સુધી યમુનોત્રી ધામમાં ફસાયેલાઓને મંગળવારે ઉગારાયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : ચારધામની યાત્રા કરવા ગયેલા
મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ ભારે વરસાદ, વિષમ હવામાન અને ભેખડો ધસી પડવાના
કારણે છેલ્લાં ચાર દિવસથી ઉત્તરાખંડના યમુનોત્રી ખાતે યમુનોત્રી ધામમાં ફસાયેલા હતા,
જેમને મંગળવારે ઉત્તરાખંડ પ્રશાસન અને એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) તેમ.....