પોલીસ ભગવાન કે જાદુગર નથી, પૂરતો સમય જ નહોતો અપાયો
નવી દિલ્હી, તા. 1 : બૅંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચેલેન્જર્સ બૅંગલુરૂ (આરસીબી) ટીમના આઇપીએલના વિજયોત્સવ વખતે થયેલી ભાગદોડની દુર્ઘટનામાં કેન્દ્રીય વહીવટી પંચ (સીએટી)એ આરસીબીને જવાબદાર ઠેરવવા સાથે જ ટીપ્પણી કરી હતી કે પોલીસ કોઈ જાદૂગર કે ભગવાન નથી, નાસભાગની ઘટના માટે.....