નવી દિલ્હી, તા. 1 (પીટીઆઈ) : જૂનમાં જીએસટીની કુલ આવક 6.2 ટકા વધીને રૂા. 1.84 લાખ કરોડ થઈ હોવાનું મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. એક વર્ષ પૂર્વે જૂન મહિના દરમિયાન જીએસટીની કુલ આવક રૂા. 1.73 લાખ કરોડ થઈ હતી. મે 2025માં જીએસટીની કુલ.....