પ્રાઈમ વિડિયોની ઓરિજિનલ સિરીઝ ફૉર મૉર શૂટ્સ પ્લીઝની અંતિમ સિઝન ટૂંક સમયમાં આવવાની છે. આધુનિક યુગમાં નારીવાદની જટિલતાઓ દર્શાવતી આ સિરીઝનું નિર્માણ પ્રિતિશ નાંદી કૉમ્યુનિકેશને કર્યું છે. ચોથી અને અંતિમ સિરીઝમાં દામિની, અંજના, સિદ્ધિ અને ઉમંગ જીવનની દરેક બાબતમાં પોતાને પ્રાધાન્ય આપે.....