બર્મિંગહામ, તા.1: બીજા ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન કેવી હશે ? શું ભારત બે સ્પિનર સાથે ઉતરશે ? બુમરાહ ઇલેવનનો હિસ્સો હશે કે નહીં ? આવા તમામ સવાલનો ભારતીય કપ્તાન શુભમન ગિલે જવાબ આપ્યો હતો. બીજા ટેસ્ટની પૂર્વ સંધ્યા પર આયોજિત પત્રકાર પરિષદમાં કપ્તાન ગિલે જણાવ્યું કે બુમરાહ બીજા મેચમાં ઉપલબ્ધ છે.....