• બુધવાર, 02 જુલાઈ, 2025

વડા પ્રધાન પાંચ દેશના વિદેશ પ્રવાસે

નવી દિલ્હી, તા.1: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી જુલાઈથી 10 જુલાઈ સુધી 8 દિવસના વિદેશ પ્રવાસે રવાના થશે. આઠ દિવસમાં વડા પ્રધાન જે પાંચ દેશનો પ્રવાસ કરશે એ રાજદ્વારી દૃષ્ટિએ ખુબ જ મહત્ત્વનાં છે. ઘાના, ત્રિનિદાદ અને નામીબિયા ત્રણ દેશ એવા છે જ્યાં મોદી પહેલીવાર જઈ રહ્યાં છે. આ સીવાય તેઓ બ્રાઝિલ અને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ