• બુધવાર, 02 જુલાઈ, 2025

બે કલરના દડાથી ભારતીય બૉલરોની વિશેષ નેટ પ્રેક્ટિસ

બર્મિંગહામ, તા.1: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનો બીજો ટેસ્ટ અહીંના એજબેસ્ટન મેદાન પર બુધવારથી શરૂ થશે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ વિશેષ યોજના બનાવીને નેટ પ્રેક્ટિસ કરી હતી. લીડસમાં ભારતીય બોલરોના ખરાબ દેખાવ પછી કોચ ગંભીર અને સપોર્ટ સ્ટાફ આઇપીએલનો નશો ઉતારવા માટે બે રંગના દડાથી પ્રેક્ટિસ કરાવી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ