મુંબઈ, તા. 1 : રાજ્યના સંસ્કૃતિ પ્રધાન આશિષ શેલારે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી વિજ્ઞાન અને ટેક્નૉલૉજી કમિશન (આરજીએસટીસી)ના અહેવાલથી સમુદ્રમાં પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)ની વિશાળ મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરવાનો માર્ગ મોકળો થયો છે, પરંતુ આ અભ્યાસ હાથ ધરનાર વ્યક્તિએ એવી ચેતવણી આપી છે કે.....