દુબઇ, તા.1: વન ડેની નંબર વન બેટર સ્મૃતિ મંધાનાને ઇંગ્લેન્ડ વિરુદ્ધની 112 રનની મેચ વિનિંગ ઇનિંગથી ફાયદો થયો છે. તેણી ટી-20 ક્રમાંકમાં ત્રીજા સ્થાને પહોંચી છે. સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાની તાલિયા મેકગ્રાને પાછળ રાખી દીધી છે. સ્મૃતિની પહેલી ટી-20 સદી તેના 149મા મેચમાં આવી છે. આથી તે આઇસીસી મહિલા ટી-20 ક્રમાંકમાં કેરિયરના.....