• બુધવાર, 02 જુલાઈ, 2025

પરિમલ નથવાણીની ગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસો.ના અધ્યક્ષ તરીકે પુન:વરણી

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા અને ખેલાડીઓનું સન્માન કરાયું

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 1 : અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસોસિયેશન (જીએસએફએ)ની 47મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષ માટે અધ્યક્ષ તરીકે પુન:વરણી કરવામાં આવી હતી. મૂળરાજાસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમ જ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ