• બુધવાર, 02 જુલાઈ, 2025

અપમાનજનક વિધાન બદલ નાના પટોલે વિધાનસભામાંથી સસ્પેન્ડ

મોદી ભાજપના વિધાનસભ્ય અને કૃષિપ્રધાનના બાપ હશે, ખેડૂતોના નહીં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકરની બેઠક પાસે જઈને સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા થતાં ખેડૂતોના અપમાન બદલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માફી માગે એવી માગણી કરનારા કૉંગ્રેસના વરિષ્ઠ વિધાનસભ્ય નાના પટોલેને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નાના પટોલે આજે વિધાનસભામાં આક્રમક....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ