શાર્દુલના સ્થાને નીતિશકુમાર : બીજા સ્પિનર તરીકે કુલદીપ-સુંદરમાં હરીફાઇ
બર્મિંગહામ, તા.1: ભારતે પસંદગીના મામલે
પરંપરાગત વિચારોથી અલગ હટીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ બુધવારથી શરૂ થતાં બીજા ટેસ્ટ મેચમાં
બેટધરોને મદદગાર પિચ પર એવા બોલર પસંદ કરવા પડશે જે 20 વિકેટ લઇ શકે. હેડિંગ્લેમાં
પહેલા ટેસ્ટના આખરી દિવસે ઇંગ્લેન્ડે 371 રનનું કઠિન વિજય લક્ષ્ય હાંસલ કર્યું હતું.
ત્યારે ટીમ મેનેજમેન્ટે સ્વીકાર્યું હતું કે કુલદીપ યાદવની.....