• બુધવાર, 02 જુલાઈ, 2025

જાહેર સુરક્ષા બિલ પસાર થશે તો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરીશું: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, તા. 1 : શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને કડક ચેતવણી આપતાં કહ્યું કે, જો પ્રસ્તાવિત જાહેર સુરક્ષા બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને પસાર થશે તો તેમનો પક્ષ વિરોધમાં રસ્તા પર ઉતરશે. ઠાકરેએ સરકાર પર ભૂતકાળના આંદોલનો દરમિયાન ખેડૂતોને નક્સલવાદી ગણાવીને તેમનું અપમાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ