• બુધવાર, 02 જુલાઈ, 2025

જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે : હવામાન વિભાગ

મુંબઈ, તા. 1 : એકંદરે સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, પરંતુ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના પ્રદેશો અને બિહાર અને પશ્ચિમ બંગાળ, દૂર દક્ષિણ દ્વીપકલ્પીય ભારત તેમજ ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો સહિત પૂર્વ ભારતના અનેક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ