• બુધવાર, 02 જુલાઈ, 2025

મિની ડીલમાં અમેરિકા સ્ટીલ, અૉટો ઉપરની જકાત ઘટાડે તેવી શક્યતા ઓછી

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : ભારત - અમેરિકા વચ્ચે એક નાના વેપારી કરાર (મિની ટ્રેડ ડીલ)ની વાટાઘાટો અત્યારે ચાલી રહી છે તેમાં અમેરિકા ભારતને સ્ટીલ, એલ્યુમિનિયમ અને અૉટો મોબાઈલ્સની જકાતમાં છૂટછાટ આપે તેવી શક્યતા ઓછી છે. આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી વેપાર કરાર (બીટીએ)ના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ