મુંબઈ, તા. 1 : સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે. કૃષિને આધુનિક સ્વરૂપ આપવા માટે વિવિધ યોજનાની જાહેરાત પણ કરે છે. જોકે, મહારાષ્ટ્રના ખેડૂતોના દિવસો કંઈ બદલાતા જોવા મળતા નથી. બળદનો ખર્ચ પરવડે એમ નહીં હોવાથી 65 વર્ષીય ખેડૂત અંબાદાસ પવારે પોતે જ હળ સાથે જોતરાઈને ખેતર ખેડે.....