• બુધવાર, 02 જુલાઈ, 2025

સોના-ચાંદીના ભાવમાં ફરી તીવ્ર ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.1 : અમેરિકાની પારસ્પરિક ટેરિફ અંગેની અનિશ્ચિતતા અને ડોલરની નબળાઇને લીધે કિંમતી ધાતુઓના ભાવમાં ફરીથી સુધારો આવ્યો છે. સોનાનો ભાવ સવા ટકા જેટલો વધી જતા 3300 ડોલરના મથાળાને વટાવીને 3349 ડોલર થઇ ગયો હતો. ચાંદીનો ભાવ 36.41 ડોલરના સ્તરે ચાલી રહ્યો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ