સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય અભિનીત સિરિયલ કયોંકિ સાસ ભી કભી બહુ થી-2 નાના પરદે આવવાની તૈયારી ચાલી રહી છે. આમ તો તેનો પ્રૉમૉ ત્રીજી તારીખે રજૂ થવાનો હતો પરંતુ નિર્માત્રી એકતા કપૂરે સેટમાં ફેરફાર કરતાં હવે તે આગળ ઠેલાઈ છે. તે દરમિયાન સિરિયલમાં શક્તિ આનંદની એન્ટ્રી થઈ.....