નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : દેશનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન જૂન 2025માં વધીને 14 મહિનાની ટોચે 58.4 અંક થયું હતું. જે મેમાં 57.6 અંક હતો. એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા સંકલિત કરાયેલા એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ)ના અહેવાલમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા.....