• બુધવાર, 02 જુલાઈ, 2025

બાંધકામ સ્થળોએ 50,000 શ્રમિકોનું મલેરિયા પરીક્ષણ કરાયું

મુંબઈ, તા. 1 : મલેરિયાનો ફેલાવો અટકાવવા માટે પાલિકાના કીટકનાશક વિભાગે વિવિધ ઉપાયયોજનાઓ અમલમાં મૂકી છે. આ વખતે જૂન મહિનાના પહેલાં 18 દિવસોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરનારા 50,000થી વધુ કર્મચારીઓની મલેરિયાની ટેસ્ટ કરવામાં આવી છે. દર વર્ષે મુંબઈમાં સેકન્ડો લોકો એનાફિલીસ મચ્છરના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ