ટીવીના સૌથી મોટા અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ -19ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સલમાન ખાન સંચાલિત આ સિરિયલ અૉગસ્ટ મહિનામાં જોવા મળશે. તેનો પ્રૉમૉ તથા સ્પર્ધકો વિશે રોજેરોજ નવા અપડેટ્સ આવતાં રહે છે. સામાન્ય રીતે આ શોની શરૂઆત સેલિબ્રિટી સ્પર્ધકોથી થઈ.....