• બુધવાર, 02 જુલાઈ, 2025

અદાણી લૉજિસ્ટિક્સ દ્વારા આઇસીડી તુંબ અને પાટલી વચ્ચે પ્રથમ ડબલ સ્ટેક રેકનો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 1 : નૂર ગતિશીલતાને પુન: વ્યાખ્યાયિત કરવા અદાણી લૉજિસ્ટિક્સ લિમિટેડે છલાંગ ભરી છે. એએલએલ દ્વારા પ્રથમ ડબલ સ્ટેક રેક સેવા શરૂ કરવામાં આવી છે. જે વાપી (ગુજરાત) નજીકના ઇનલૅન્ડ કન્ટેનર ડેપો (આઇસીડી) તુંબને હરિયાણાના આઇસીડી પાટલી સાથે જોડે છે. ઉચ્ચ-કાર્યક્ષમતા, ટકાઉ લૉજિસ્ટિક્સ તરફની ભારતની સફરમાં આ એક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ