અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : ફેડરેશન અૉફ ઍસોસિયેશન અૉફ મહારાષ્ટ્ર (ફામ)નું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આજે નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારને મળ્યા હતા. તેમ જ રાજ્યભરમાં વેપારીઓને અસર કરતા મુદ્દાઓનો તુરંત ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. ફામના અધ્યક્ષ જિતેન્દ્ર શાહની.....