મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ તરફથી ગત ફેબ્રુઆરીમાં લેવામાં આવેલી બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ બીજી મે શનિવારે બપોરે એક વાગે જાહેર થવાનું છે. પરિણામ બહાર પડે પછી વિદ્યાર્થીઓ માર્ગદર્શન અને સમુપદેશન (કાઉન્સિલિંગ) માટે મોબાઇલ નંબર....