• સોમવાર, 27 જુલાઈ, 2026

આ નાણાવર્ષમાં ખાદ્યતેલની આયાત રૂ. 1.75 લાખ કરોડ થવાની ધારણા

અનિયમિત ચોમાસા અને મોંઘી આયાત વચ્ચે ઘરેલુ ઉત્પાદન વધારવું એકમાત્ર વિકલ્પ : એસઈએ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : દેશમાં અનિયમિત ચોમાસું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભાવના કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો ખાદ્ય તેલની આયાતનો ખર્ચ વધીને રૂ. 1.75 લાખ કરોડની ઐતિહાસિક સપાટી વટાવી જાય તેવી શક્યતા.......