• સોમવાર, 27 જુલાઈ, 2026

માહિમમાં 20 વર્ષથી ગેરકાયદે રહેતાં વિદેશી દંપતીની ધરપકડ

મુંબઈ, તા. 26 : ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે મુંબઈ પોલીસ દ્વારા શરૂ કરાયેલા ખાસ અભિયાન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-10 ની ટીમે માહિમ વિસ્તારમાંથી છેલ્લા 20 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા એક......