• સોમવાર, 27 જુલાઈ, 2026

યૂથ હૉકી-ફાઇવ એશિયા કપમાં પાકિસ્તાનને હરાવી ભારત ચૅમ્પિયન

મહિલા ટીમને રજત ચંદ્રક 

મસ્કત તા.26 : ભારતીય સબ-જૂનિયર પુરુષ હોકી ટીમે એફઆઇએચ યૂથ હોકી-ફાઇવ એશિયન ચેમ્પિયનશિપમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને 3-1 ગોલથી હાર આપીને ચેમ્પિયન બની છે. જયારે સ્પર્ધાના મહિલા....