• સોમવાર, 27 જુલાઈ, 2026

રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ, 15 લોકોનાં મોત

અૉઈલનાં ઠેકાણાંઓ પર હુમલા બાદ નવું ઊર્જા સંકટ

મોસ્કો, તા. 26 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં હુમલાઓનો સિલસિલો યથાવત્ છે. તાજેતરના હુમલાઓમાં કુલ 15 લોકોનાં મોત નીપજ્યાં છે. શનિવારે રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં....