કપાસના વાવેતરમાં ઘટાડા છતાં ઉદ્યોગને રાહતની આશા
નવી દિલ્હી, તા. 26 : દેશમાં કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે કાચા માલ તરીકે અત્યંત મહત્વપૂર્ણ એવા કપાસના વાવેતરમાં ચાલુ સિઝનમાં ઘટાડો નોંધાયો છે. કૃષિ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, 17 જુલાઈ 2026 સુધીમાં દેશમાં......