મોદીજીની ગૅરંટી હોવાથી
વેપારીઓને ઇ-કૉમર્સ સાથે જોડવા યોજાયું સંમેલન
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 26 : ઓએનડીસીની ઇ-કોમર્સ પહેલ `ડીજીદુકાન'ને મોદીજીની ગૅરેંટી હોવાથી તે ભરોસાથી ભરપૂર હોવાનો દાવો રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડના ચૅરમૅન સુનિલ સિંઘીએ કર્યો હતો. તેમણે મુંબઈનાં મલાડમાં યોજાયેલા......