• સોમવાર, 27 જુલાઈ, 2026

દેશના પોષક આહારની માર્કેટ $ 57 અબજ થવાની ધારણા

મુંબઈ, તા. 26 : ભારતમાં વધતી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને પ્રિવેન્ટિવ હેલ્થકેર તરફ વધી રહેલા ઝુકાવને કારણે દેશનો ન્યુટ્રાસ્યુટિકલ ઉદ્યોગ 2030 સુધીમાં 10.5 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે 55થી 57 અબજ ડૉલર.....