• સોમવાર, 27 જુલાઈ, 2026

જુનિયર સ્ક્વોશ વર્લ્ડ કપ ચૅમ્પિયન બની ઈતિહાસ રચતી અનાહત સિંહ

ખિતાબ જીતનાર ભારતની પહેલી ખેલાડી બની

ઓન્ટારિયો (કેનેડા) તા.26 : અનાહત સિંહ જૂનિયર સ્ક્વોશ વર્લ્ડ કપ ચેમ્પિયન બનનાર ભારતની પહેલી ખેલાડી બની છે. ફાઇનલ મુકાબલામાં અનાહત સિંહે ઇજીપ્તની ખેલાડી રુકય્યા સાલેમને 11-3, 11-7 અને અને 11-9 પોઇન્ટથી......