• સોમવાર, 27 જુલાઈ, 2026

કઠોળનો આયાત ખર્ચ ઘટયો, સ્થાનિક ઉત્પાદન વધ્યું

વૈશ્વિક ભાવમાં ઘટાડાથી દેશની તિજોરીમાં મોટી બચત 

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : દેશમાં કઠોળનું સ્થાનિક ઉત્પાદન વધવું, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા અને આયાત નિયંત્રણનાં પગલાંને કારણે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન મુખ્ય કઠોળની આયાત પાછળનો ખર્ચ......