હોળી ભારતના લોકપ્રિય તહેવારોમાંથી એક છે અને એના આકર્ષણથી આપણી ફિલ્મો પણ બાકાત રહી નથી. ફિલ્મોએ કેટલાંક યાદગાર હોળી ગીતો આપ્યાં છે જેના વગર હોળીની ઉજવણી અધૂરી લાગે. એમાં પણ હોળી સાથે હિન્દુસ્તાની શાસ્રીય સંગીત અને લોકસંગીત વિશેષ સંકળાયેલું રહ્યું છે. ફિલ્મો ‘બોલવા’ લાગી એ પછી 1932માં રજૂ….