• મંગળવાર, 28 જુલાઈ, 2026

`ઈન્ડિયા આઈડલ-16'ની વિજેતા જયોતિર્મયી ઈનામી રકમનું શું કરશે?

સોની ટીવી પરથી પ્રસારિત થયેલા ગાયકીની રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ -16ની વિજેતા જયોતિર્મયી નાટક બની છે. ઓડિશાની જયોતિર્મયીને વિજેતા ઘોષિત કરાઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે, હું ત્યારે શૂન્યમનસ્ક થઈ ગઈ હતી. મને સમજાતું નહોતું કે તે ક્ષણે રડું કે હસું. મારા માટે ગૌરવભરી ક્ષણ....