• મંગળવાર, 28 જુલાઈ, 2026

મહારાષ્ટ્રના ખેડૂતોને કેન્દ્રની રાહત

પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂા. 335 કરોડ મંજૂર

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 27 : કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના ખેડૂતો માટે રાહતરૂપ પગલામાં પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂા. 335 કરોડની મદદ જાહેર કરી છે. કેન્દ્રના કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ નિર્ણયને મહારાષ્ટ્રના ખેડૂતોની આવક વધારવા અને કૃષિક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ ગણાવી હતી. આ પ્રસંગે ચૌહાણે મહારાષ્ટ્રના....