• મંગળવાર, 28 જુલાઈ, 2026

સરકારી કચેરીઓમાં `આત્મનિર્ભર ચા' અભિયાન

તમામ મંત્રાલયોને બેઠકો અને કૅન્ટિનમાં યૂલે ચાનો ઉપયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હી, તા. 27 : સરકારે તમામ મંત્રાલયોને નિર્દેશ આપ્યો છે કે બેઠકો અને કેન્ટિનમાં `સરકારી ચા'નો ઉપયોગ કરવામાં આવે. કેન્દ્રએ કહ્યું છે કે પોતાના દેશની `યૂલે ટી' લોકોને પીવડાવવામાં આવે અને તેની શરૂઆત પહેલા સરકારી ઓફિસથી કરવામાં આવે. એન્ડ્રૂ યુલે એન્ડ કંપની લિમિટેડ એક સરકારી કંપની છે. જે ચાનું ઉત્પાદન કરે....