• મંગળવાર, 28 જુલાઈ, 2026

શાકભાજીની આડમાં ખેર લાકડાંની દાણચોરી

જંગલ વિભાગે વિરારમાં લાકડાં સહિત ટેમ્પો જપ્ત કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : વિરાર પૂર્વમાં જંગલમાંથી ખૈર લાકડા કાપી શાકભાજીની હેરફેર કરનારા ટેમ્પોમાં દાણચોરી કરાતી હોવાની માહિતી મળ્યા બાદ જંગલ  વિભાગે ટેમ્પોનો સાતેક કિલોમીટર પીછો કરી ભાટાણે જંગલ વિભાગની ટીમે કિંમતી લાકડા અને ટેમ્પો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો જેને પકડવા....