• મંગળવાર, 28 જુલાઈ, 2026

તાતા પાવરનો ચોખ્ખો નફો 11 ટકા વધી રૂા. 1176 કરોડ થયો

કંપનીની આવક છ ટકા વધીને રૂા. 16,500 કરોડ

મુંબઈ તા. 27 (એજન્સીસ) : તાતા પાવર કંપનીએ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 11 ટકા વધીને 1,176 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 1,060 કરોડ રૂપિયા....