લોકસભામાં 5 અને રાજ્યસભામાં ફક્ત 6 ટકા થયું કામ
નવીદિલ્હી, તા.27: સંસદનાં ચોમાસુ સત્રનું પહેલું અઠવાડિયું હંગામાનો ભોગ બની
ગયું છે. ભારતીય સંસદની કામગીરી ઉપર નજર રાખતી સંસ્થા પીઆરએસ દ્વારા કરવામાં આવેલા
વિશ્લેષણ અનુસાર પ્રથમ સપ્તાહમાં લોકસભામાં માત્ર 1.6 કલાક જ કામકાજ થઈ શક્યું છે અને
તે નિર્ધારિત સમયનાં ફક્ત 5 ટકા જેટલું કામ.....