હાંગઝોઉ (ચીન), તા.27: ભારતની પ્રતિભાશાળી નિશાનેબાજ ઇશા સિંહે આજે આઇએસએસએફ વર્લ્ડ કપ શૂટીંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 2પ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હમવતન ખેલાડી મનુ ભાકરને પાછળ રાખીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મનુ ભાકરને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડયો....