• મંગળવાર, 28 જુલાઈ, 2026

મહારાષ્ટ્રની બાયો પ્લાસ્ટિક નીતિ જાહેર

શેરડી, મકાઈ, સાબુદાણા, કંદ, બટાટા અને શેવાળને પ્રોત્સાહન અપાશે

મુંબઈ, તા. 27 : પ્લાસ્ટિકના વપરાશમાં 30 ટકાનો ઘટાડો કરવાની દૃષ્ટિથી મહારાષ્ટ્ર સરકારે  શુક્રવારે રાજ્યની પહેલી બાયોપ્લાસ્ટિક નીતિ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ શેરડી, મકાઈ, સાબુદાણા, કંદ, બટાટા અને શેવાળ જેવા રીન્યુએબલ જૈવિક સ્રોતમાંથી તૈયાર થનારા પર્યાવરણપૂરક બાયોપ્લાસ્ટિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો.....