• મંગળવાર, 28 જુલાઈ, 2026

`કાલા હિરણ'નું ટીઝર દૂર કરવાનો દિલ્હી હાઈ કોર્ટનો આદેશ : હવે મામલો સુપ્રીમ કોર્ટમાં જશે

બૉલીવૂડ અભિનેતા સલમાનખાન અને ફિલ્મ કાલા હિરણ: ધ બેટલ ફૉર લેગસી વચ્ચેની કાનૂની લડાઈમાં સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે સખત ઝાટકણી કરી. અદાલતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને યુટયુબ પર રહેલી ફિલ્મ સંબંધિત લિન્કને દૂર કરવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહીં અદાલતે ફિલ્મના નિર્માતા અમિત જાનીના વલણ....