પુણે, તા. 3 : ગુજરાતના વર્ષ 2002ના ગોધરા ટ્રેન કાંડના આજીવન કારાગૃહની સજા ભોગવી રહેલો પંચાવન વર્ષીય સલિમ ઝરદા 17 સપ્ટેમ્બર, 2024ના અઠવાડિયાની પેરોલ પર છૂટયા બાદ નાસી ગયો હતો. લગભગ ચાર મહિના બાદ ઝરદા પુણે જિલ્લામાં પોતાની ગૅન્ગ સાથે ચોરીના કેસમાં પકડાયો હોવાનું પોલીસે.....