• બુધવાર, 12 માર્ચ, 2025

આ વર્ષે પાળતું જાનવરો સાથે વૅલેન્ટાઈન મનાવવાનો ટ્રેન્ડ

મારો `પેટ' જ વૅલેન્ટાઈન! 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ઘરમાં પાળેલા શ્વાન, બિલાડી કે પછી સસલાં હોય કે પછી કોઇ પક્ષી એ જાનવરો-પક્ષીઓ આપણા ઘરના એક સભ્ય જ બની જાય છે અન આ પેટ્સને ઘરના એક સભ્યને મળે તેટલો જ અને કદાચ તેના કરતાં વધારે પ્રેમ પણ મળે છે. હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે અને પ્રેમી-પંખીડાઓ એકબીજાને ચોકલેટ....