§ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં મળ્યા વડા પ્રધાનને
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાને માઇનિંગ હબ તરીકે વિકસાવવામાં કેન્દ્ર સરકાર સહકાર આપે એવી વિનંતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કરી હતી. ફડણવીસે દિલ્હીમાં વડા પ્રધાનને નાગપુર વિમાની મથકના કામને વેગ આપવામાં કેન્દ્ર સરકાર દ્વારા મદદ માટે....