• રવિવાર, 09 નવેમ્બર, 2025

ચાંદીની અછત, ઝવેરી બજારે નવા અૉર્ડર લેવાના બંધ કર્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : ઝવેરી બજારે ચાંદીની અછતને કારણે નવા અૉર્ડર લેવાના બંધ કરી દીધા છે. ભારે માગને કારણે ચાંદીની ભારે અછત પ્રવર્તે છે જેને કારણે એના ભાવમાં કિલો દીઠ રૂા. 30,000નો વધારો થયો છે. ભારતના બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન......

ઇ-પેપરના નવા શુલ્ક