મુંબઈ, તા. 24 : મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની તારીખની હજી જાહેરાત થઈ નથી પરંતુ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. 2017ની પાલિકા ચૂંટણીમાં ભાજપને મેયરની ખુરશી મળી શકી નહોતી. આથી 2025માં ભાજપે સંપૂર્ણ વ્યૂહરચના સાથે પાલિકાની.....